________________
૪૬૮ भावसहिदो य मुणिणो पावइ आराहणाचउक्कं च। भावरहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे॥९९॥ ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને; ભાવે રહિત તો હે શ્રમણ ! ચિર દીર્ધસંસારે ભમે. ૯૯. पावंति भावसवणा कल्लाणपरंपराइं सोक्खाई। दुक्खाई दव्वसवणा णरतिरियकुदेवजोणीए॥१०॥ રે! ભાવમુનિ કલ્યાણકોની શ્રેણિયુત સૌખ્યો લહે; ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુઃખો સહે. ૧૦. छायालदोसदूसियमसणं गसिउं असुद्धभावेण। पत्तो सि महावसणं तिरियगईए अणप्पवसो॥१०१॥ અવિશુદ્ધ ભાવે દોષ છેતાળીસ સહ ગ્રહી અશનને, તિર્યંચગતિ મળે તું પામ્યો દુઃખ બહુ પરવશપણે. ૧૦૧. सच्चितभत्तपाणं गिद्धी दप्पेणऽधी पभुत्तूण। पत्तो सि तिव्वदुक्खं अणाइकालेण तं चिंत॥१०२॥ તું વિચારે રે! તેંદુઃખ તીવ્ર લહ્યાં અનાદિ કાળથી,
शमशन-पान सयित्तना मशान-द्धि-पथी'. १०२. १. ६ = 64ता, गर्व. कंदं मूलं बीयं पुष्पं पत्तादि किंचि सच्चितं । असिऊण माणगव्वं भमिओ सि अणंतसंसारे॥१०३॥ કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પો, બીજ આદિ સચિત્તને તું માન-મદથી ખાઈને ભટક્યો અનંત ભવાર્ણવે. ૧૦૩. विणयं पंचपयारं पालहि मणवयणकायजोएण। अविणयणरा सुविहियं तत्तो मुत्तिं न पावंति ॥ १०४॥