________________
૪૬૩ છે ભાવ 'દિવશિવસૌખ્યભાજન,ભાવવર્જિત શ્રમણ જે પાપી કરમમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪. ૧. દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષના સુખનું ભાજન.
૨. કરમમળમલિનમન = કર્મમળથી મલિન મનવાળો.
खयरामरमणुयकरंजलिमालाहिं च संथुया विउला। चक्कहररायलच्छी लब्भइ बोही सुभावेण ॥७५॥ નર-અમર-વિદ્યાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી “ચક્રી-વિશાળવિભૂતિ બોધિ પ્રાપ્ત થાય "સુભાવથી. ૭૫. ૧. અમર = દેવ. ૨. સંસ્કૃત = જેની સારી રીતે પ્રશંસા કરવામાં આવે છે એવી. ૩. કરાંજલિપંક્તિ = હાથની અંજલિની (અર્થા જોડેલા બે હાથની) હારમાળા. ૪. ચકી-વિશાળવિભૂતિ = ચક્રવર્તીની ઘણી મોટી કૃદ્ધિ. ૫. સુભાવથી = સારા ભાવથી. भावं तिविहपयारं सुहासुहं सुद्धमेव णायव्वं । असुहं च अट्टरउदं सुह धम्मं जिणवरिदेहिं॥७६ ॥ શુભ, અશુભ તેમ જ શુદ્ધ-ત્રણવિધ ભાવ જિનપ્રજ્ઞ છે;
ત્યાં “અશુભ” 'આરત-રૌદ્રને ‘શુભ” ધર્મ છે-ભાખ્યું જિને. ૭૬ ૧. આરત-રૌદ્ર = આર્ત અને રૌદ્રसुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि तं च णायव्वं । इदि जिणवरेहिं भणियं जं सेयं तं समायरह ॥ ७७॥ આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહીં રહે તે ‘શુદ્ધ છે; -આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭. पयलियमाणकसाओ पयलियमिच्छत्तमोहसमचित्तो। पावइ तिहुवणसारं बोही जिणसासणे जीवो॥७८॥