SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ | || ૧૨I 2 39 ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% હૈં મર્દ શ્રી નેમિનાથ નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી છે નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. નમોહેં३५. माकन्दवृन्दवनराजिपदे निरेनोऽसह्योऽप्यहो ! सकलकेवलसम्पदाप्तेः; सालत्रयं भविभृतं भुवि मोहभूपो नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ ભાવાર્થ : હે નિષ્પાપ પ્રાણનાથ ! આમ્રવૃક્ષોની વનરાજીવાળા સહસાવનમાં સંપૂર્ણ કેવલજ્ઞાનરૂપી સંપત્તિને પામેલા આપના ચરણ યુગલરૂપી પર્વત છે આશ્રિત જેમાં તેવા તથા ભવ્ય આત્માઓથી સંપૂર્ણરીતે ભરાઈ ગયેલ છે તેવા ત્રણ ગઢયુક્ત આ અદભૂત સમવસરણને જોઈને સામાન્યથી અન્યનો ઉત્કર્ષ કે વિશેષતાને સહન નહીં કરી 2 2 2 3 I ?? ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy