SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ || o || Dr J p6 +8 ભેર જીવન 5 Tax ૭ => F ' મ નમો ... ३४. अत्रैव पश्य परमां पर ! कैरविण्यां, ज्योत्स्नाप्रिये च वितनोति रतिं शशाङ्कः; स्नेहान्वितः परिवृढो विमुखोऽयनं हि, दृष्ट्वाऽभयं भवति नोभवदाश्रितानाम् ॥ ३४ ॥ ભાવાર્થ : હે શ્રેષ્ઠ પુરુષ ! તું આ જગતમાં જ જો ! (દૃષ્ટિ કર !) કે પ્રીતિયુક્ત એવા કુમુદિની અને ચકોર પક્ષી જેવા આશ્રિતજનોનો માર્ગ નિર્ભય જાણીને ચન્દ્ર પણ તે બંને પ્રત્યે પોતાની ઉત્કૃષ્ટ પ્રીતિને વિસ્તારે છે પરંતુ તેનાથી વિમુખ થતો નથી. તો તારા પ્રત્યે આઠ આઠ ભવોની પ્રીતિના નાતે પણ તું મારા પ્રત્યે પ્રીતિવાન્રાગવાન્ કેમ થતો નથી ? તે સમજાતું નથી. (શું મારા તરફનો માર્ગ તને ભયજનક જણાય છે ? તે માટે મારાથી વિમુખ થઈ રહ્યો છે.) उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ॥૧૦ ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy