SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ॥५३॥ 2 29 नमोऽर्हत्... ६. तीक्ष्णं वचोऽप्यभिहितं मयका हितं यत्, तत् ते भविष्यतितरां फलवृद्धिसिद्धयै; यद्हेलीधाम तपतीश ! भृशं निदाघे, तच्चारुचूत कलिका निकरैक हेतुः ॥ ६॥ भावार्थ : 3 नाथ ! ગ્રીષ્મઋતુના અત્યંત તપતાં સૂર્યના કિરણોથી જ આંબાને મનોહર એવી મંજરીની પ્રાપ્તિ થાય છે તે રીતે કઠોર પરંતુ હિતકારી એવા મારા આ આકરા અને અણગમતા વચનો પણ તારા રાજ્યાદિક સમૃદ્ધિના સુખરૂપી મીઠાં ફળની વૃદ્ધિ માટે જ થશે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिहुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... 2 294 ॥५३॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy