SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ॥५२॥ 680766 જેમ તેં પશુઓના પ્રાણની રક્ષા ખાતર તેના ઉપર દયા આણી તેનું કલ્યાણ કર્યું છે તેમ હું તારા વિરહની વેદનાથી મૃત્યુના દ્વાર ભણી ધકેલાયેલ છું તો તું મારા પ્રાણની રક્ષા કરવા માટે શીઘ આવ ! શું પોતાના બાળકના બચાવ માટે કષ્ટમાં સપડાયેલ અપરાધી એવી પણ પોતાની પત્નીને બચાવવા માટે તેનો પતિ પુરુષાર્થ નથી કરતો ? ___उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी जी भागाथी ॐ ह्रीं अहं श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी जी भाथी ॐ नेमिनाथाय नमः ॥ न. १५ ४२वो.
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy