SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ II ૨૪i ઢાળ - ચૌદ સ્વપ્નની = = • = = = પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઇકો; ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ. // ૧ / પાંચમે ફુલની માળા, છકે ચંદ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ મહોતો, પૂરણ કળશ નહિ છોટો. // ૨ // દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવનવિમાન રત્નગંજી, અગ્નિશિખાં ધૂમવર્જી. // ૩ / " સ્વપ્ન લહી જઇ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે // ૪ // વસ્તુછંદ અવધિનાણે અવધિનાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર, મિથ્યાત્વ-તારા નિર્બળા, ધર્મ ઉદય પરભાત સુંદર, માતા પણ આનંદિયા, જાણતી ધર્મ વિધાન, જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. / ૧ / 0 = 9 8 9 દુહો શુભ લગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત. // ૧ // / ૨8 IL
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy