SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ॥૨૩॥ STS શિવ શિ x 65 રે ક્લા મ ર = 0 22 B જ ય યિ તન દુહો સયલ જિજ્ઞેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ॥ ૧ ॥ ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ॥ ૧ ॥ જો હોવે મુજ શક્તિ ઇસી, વિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢળતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતાં. સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુલે. પટરાણી કૂખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; સુખશય્યાએ રજની શેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે. 11 2 11 ॥ ૩ ॥ || ૪ || ॥૨૩॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy