SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ॥१७९ વ્યક્ત ચેતન રહિત પૃથ્વી અપ તેજસા, વાયુ પાઠ૫ ગિરનાર પામી; તીર્થ મહિમા થકી કર્મ હળવા કરી, સવિ થયા તેહથી મુગતિ ગામી... પાપા રત્ન’ ‘પ્રમોદ’ ‘ પ્રશાંત ” “ પદ્મગિરિ , “ સિદ્ધશેખર ” ભવિ પાપ જાવે; “ ચન્દ્ર-સુરજ ગિરિ ” “ ઈન્દ્રપર્વતગિરિ ”, “ આત્માનંદ” ગિરિવર કહાવે... મા ૭ થીર કાંચન હવે પારસના યોગથી, હેમ પરે શુદ્ધ નિજ ગુણ પાવે; તિમ રૈવતગિરિ યોગથી આતમા, પદવી વલ્લભ લહી મોક્ષ જાવે... . (કાવ્યમ્-અનુછુપ) અનંતમહિમાવાં, દીક્ષાકેવલ સિદ્ધિદં; સઠા કલ્યાણકે પૂત, વન્ડે તં રેવતાચલ. (અથમંત્ર) હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઈતિ ષષ્ઠમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૫૪ સંપૂર્ણ . l ?૭૧ ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy