SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ II ૨૭૮ | દુષિત થયેલોશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા જગતમાં વલ્લભ અર્થાત પ્રિય એવાવીતરાગપણાને પામીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે. નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ? દુહો હાઅહો અહો એ ગિરનારની, સ્તવના અતિ સુખદાય; પૂજો વંદો શુભભાવથી, પાતિક સવિ દૂર પલાય ૪૪ ઢાળ ? (રાગ : ઋષભ જિનરાજ મુજ) (જાગને જાદવા.) ગિ| સાથ ગિરનારનો હાથ નેમનાથનો, હોય જો મસ્તકે તો શો તોટો; અન્ય સ્થાને રહી ધ્યાવે રૈવતગિરિ, ચોથે ભવ પામતો મોક્ષ મોટો... ૧ માત તાત ઘાતકી પાતકી અતિ ઘણો, રાય ભીમસેન ગિરનાર આવે, મુનિ બની મૌનધરી અષ્ટઠિન તપ તપી, ઉજ્જયંતગિરિએ મુગતિ પાવે... . ૨ u u ૩ ા વસ્તુપાલ તેજપાલ મંત્રી સાજનને, ધાર, પેથડ શ્રાવક ભીમો; તીર્થભકિત કરી તન મન ધન થકી, મનુજ અવતાર તસ સફલ કીનો... છાયા પણ પક્ષીની આવી પડે ગિરિવરે, ભ્રમણ દુર્ગતિતણા નાશ થાવે; જલ થલ ખેચરા ઇણ ગિરિ પર રહીં, ત્રીજે ભવે મોક્ષ મોઝાર જાવે... ૧૦૮ u૪ u
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy