SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ I ૬૭૨ / સિદ્ધરાજનૃપ સજ્જનમંત્રી, રૈવતગિરિવર આયા (૨) ગામેગામથી ઉદ્ધાર કાજે, શિલ્પીઓ બુલાયા (૨) કર્ણવિહાર પ્રાસાદ કરાવી, જગમાં કીર્તિ પાયા, જે ગિરનાર, ૪ u વસ્તુપાળને તેજપાળ વળી, કુમારપાળ સિંહા આયા (૨) સમરસિંહ હરપતિ શ્રીમાળી, ચૌદમા સૈકે આયા (૨) જ્યતિલક સૂરિ આણા લઈને, નેમિભવન સમરાયા... જે ગિરનાર.. | ૫ . માલવદેવ પંદરમે સેકે, કલ્યાણત્રય રચાયા (૨) લક્ષ્મીતિલક નરપાલ સજાવે, પૂર્ણસિંહ મનભાયા (૨) ચતુર્મુખ લક્ષોબા કરાવે, વર્ધમાન પદ્મ આયા.. જે ગિરનાર છે ૬ . શાણરાજ ભુંભવ તિહાં આયા, ઈન્દ્રનીલ બનાયા (૨) પ્રેમા સંગ્રામસોની ઉદ્ધરિયા, માનસિંહ અપર બનાયા (૨) નરશી કેશવ વીસમી સદીમાં, નીતિસૂરિ મહારાયા... જે ગિરનાર આ ૭ . નેમપ્રભુએ દીક્ષા-કેવલ, સહસાવનમેં પાયા (૨) પાવન વહ ભૂમિકા મહિમા, જબસે ધ્યાનમેં આયા (૨) હિમાંશુસૂરિરાયને ઉસકા, તીર્થોદ્ધાર કરાયા. જે ગિરનાર. ૮ ા III 99 ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy