SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૭૬ | જેના કારણે આજે આકલ્યાણકભૂમિ સુરક્ષિત છે અને તેનો મહિમા ભવ્યજીવોના હૈયાસુધી પહોંચી ગયેલ છે. આ રીતે અનેક પુણ્યાત્માઓ આ તીર્થના માહાભ્યનું શ્રવણ કરી તીર્થભક્તિના ફળસ્વરૂપે સગતિ અને સિદ્ધિગતિના ભોક્તા બનવા સમર્થ થયા છે. નમોડહ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ પંચમકાળના માનવી, હૈયે હરખ અપાર; નિજ નિજ શક્તિ થકી, ઉદ્ધાર કરે ગિરનાર ૪ હાળ ! (રાગ : હે ત્રિશલાના જાયા.) જે ગિરનારને ધ્યાયા, દોષો દૂર પલાયા; ગિરિવર કેરા ઉદ્ધાર કરાયા, જીવો સદ્ગતિ પાયા... જે ગિરનાર ૫ ૧ અનાર્યદેશ બેબીલોનના, નેબુચ મહારાયા (૨) પુત્રમુનિ આદ્રકુમારને, શોધન કાજે આયા (૨) નેમિજિનાલય જીરણ દેખી, જીર્ણોદ્ધાર કરાયા... જે ગિરનાર, ૨ બપ્પભટ્ટસૂરીશ્વર સાથે, આમરાજ ગિરિ આયા (૨) નિજસંપત્તિ વ્યય કરીને, શાસનશાન બઢાયા (૨) એક એક મંદિર સાર કરીને, હર્ષોલ્લાસ ધરાયા... જે ગિરનાર . ૩ ! // ૬૭૬ |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy