SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૨૬૯ II દેવકોટ નામે પહેલે શિખરે, અનુપમ ચઉદ જિનાલય સોહે; બીજે અંબાજી ગોરખ ત્રીજે, ચોથે ઓઘડ મુજ મન મોહે . ૨ પરમપદદાયક પંચમ શિખરે, નેમ પ્રભુજી મોક્ષે સિધાવે; છેઠે અનસુયા સાતમે કાલિકા, સપ્ત શિખર ઈમ ગિરિ સુહાવે ૩ ! આવત ઈન્દ્ર ઈણગિરિ ઉપરે, ગજપદ ઠાવીને કુંડ બનાવે; નેમિ નિણંદની પૂજા કાજે, ત્રિભુવન પાવક જલ સિંહા લાવે եւ 8 F եւ | " F દ્વિજકુલ પામી પૂરવ ભવમાં, સાધુ દુગંછા કરે તીવ્ર ભાવે; કર્મવશે ભવરણમાં ભમીને, દુર્ગધા દૂરભિપણું પાવે ગજપદ કુંડનો મહિમા સુણીને, રૈવતગિરિવર યાત્રાએ આવે; સાત દિવસ તસ પાવન જલથી સ્નાન કરી સુગંધિત થાવે են եւ F પાવન એ જલપાનથી ભવિના, સઘળાં રોગો પલમાં જાવે; નિરમલનીરથી જિનને અર્થી, સર્વ તીરથ પૂજન ફળ પાવે է 9 եւ સુરભિ’ ‘ઉદય’ ‘તાપસ’ ‘આલંબન', “પરમગિરિ’ ‘શ્રીગિરિ’ કહાવે; ‘સપ્તશિખર’ ‘ચૈતન્યગિરિવર’, ‘અવ્યયગિરિ’ ના સુરગુણ ગાવે ૮ u
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy