SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ I ૬૬ 8 II જિલીય પૂજા ભૂમિકા આ પૂજામાં ગિરનારજી મહાતીર્થની સાત ટૂંકોના નામોનો ઉલ્લેખ કરવા સાથે આ ગિરિરાજની પ્રદક્ષિણા કરનારનાદુઃખ અને દુર્ભાગ્ય દૂર નાશી જાય છે તેવું જણાવવામાં આવેલ છે. આ સાતકની પ્રથમ ટૂંક ઉપર મહપ્રભાવશાળી ગજપદ કુંડ આવેલ છે તેના ઉદ્ગમના પ્રસંગની વાતો તથા અત્યંત દુર્ગધ ધરાવતી દુર્ગધાનામની સ્ત્રી આપાવનકુંડના નિર્મળજલથી સ્નાન | કરવાના પ્રભાવે સુરભિપણાને પામે છે તેવું જણાવી આ પવિત્ર જલના પાન અને અર્ચન દ્વારા પ્રાપ્ત થતાંફળ અંગે દષ્ટિપાત કરાવવામાં આવેલ છે. | નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ : દુહો સાત ટૂંક ગિરનારની, આપે સસમરાજ; ગજપદ કુંડનું પાવન જલ, કાપે કર્મને આજ. ?ઢાળ ૪૪ (રાગ : ગિરિવર દરિશન વિરલા પાવે) ગિરનાર ગિરિવર નયણે નિરખે, પૂરવ ભવ કેરા પુણ્ય પસાય; પરિક્રમ્મા સાત ટૂંક કરે જે, દુઃખ દોહગ તસ દૂર પલાયે શ ૧ |૬૬૪ |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy