SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ १४० ॥ ૦ ૩ = હૈ. ૪૭ ૪ ૪ ૮૦, ૫ 5 - કર વિશ ન ૪ (૫૧) દુહો ચંદ્રસમ શીતળપણું, આપે જીવને જેહ; પાપ સંતાપ ટળે ઈહાં, સુખ પામે સસસ્નેહ. ૐ હ્રીં શ્રી ચંદ્રગિરિ ગિરિરાજાય નમઃ (૫૨) દુહો : સુરજ સમ પ્રતપે બહુ, સર્વ ગિરિમાં તેહ; તેહથી સુરજગિરિ કહ્યું, નામ અનુપમ જેહ. મંત્ર : મંત્ર (૫૩) દુહો ઃ ૐ હ્રીં શ્રી સુરજગિરિ ગિરિરાજાય નમઃ દેવોતણા પરિવારમાં, શોભે ઇન્દ્ર મહારાય; તિમ ગિરિમાળ માંહે, શોભે તીરથરાય. ૐ હ્રીં શ્રી ઈન્દ્રપર્વતગિરિ ગિરિરાજાય નમઃ આતમ આનંદ જિહાં લહે, અનુભવે નિરમલ સુખ; કાલ અનાદિના ટળે, મિથ્યા મતિના દુઃખ. મંત્ર : ૐ હ્રીં શ્રી આત્માનંદગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર : ૐ હ્રીં શ્રીં પરમ..... (૫૪) દુહો ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ..... ॥ ૧૪૦ !
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy