SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૨૩૧ ॥ ક્વિઝ 4 p6 5 - ક િ હજી 5 200 . ના મા ข િ મંત્ર : (૪૭) દુહો : પ્રમોદ લહે ગિરિ દર્શને, પૂર્ણતા સ્પર્શે પમાય; ગઢ ગિરનારની સહજતા, જેહ સદા સુખદાય. ૐ હ્રીં શ્રી પ્રમોદગિરિ ગિરિરાજાય નમઃ પ્રકર્ષથી કરે શાંત જેહ, કર્મ વંટોળ અતીવ; પ્રશાંત ગિરિવર તેહ છે, વંદુ તેહને સદૈવ. ૐ હ્રીં શ્રી પ્રશાંતગિરિ ગિરિરાજાય નમઃ પદ્મતણી પરે જિહાં સદા, પ્રસરે ગુણ સુવાસ; તેહ આપે ભવિ જીવને, મુક્તિ સુખ આવાસ. ૐ હ્રીં શ્રી પદ્મગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર : મંત્ર : (૪૮) દુહો (૪૯) દુહો : ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય । પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૫૦) દુહો સિદ્ધો થકી શેખર થયો, અન્ય ગિરિમાં તેહ; અનંત જિન નિવાસથી, પામ્યો મુક્તિરૂપ જેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી સિદ્ધશેખરગિરિ ગિરિરાજાય નમઃ : ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ....... ૐ હ્રીં શ્રીં પરમ....... કy 48 53 5 ર || ૧૨૨
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy