SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૧૩૭ ॥ 206 FC @bir oza v dip 6, n = ૧ ર મ ઝ ના (૪૨) દુહો વાનરીમુખ નૃપઅંગજા, ઈગિરિ ઝરણપસાય; અનુપમ મુખકમલ લહી, પામે શિવ સુખસદાય. મંત્ર : ૐ હ્રીં શ્રી અનુપમગિરિ ગિરિરાજાય નમઃ (૪૩) દુહો : પ્રભંજનગિરિ એહથી, પાપ પ્રણાશન થાય; પુણ્યપૂંજ કરી એકઠો, સુખપામે વરદાય. મંત્ર : ૐ હ્રીં શ્રી પ્રભંજનગિરિ ગિરિરાજાય નમઃ (૪૪) દુહો : પ્રભવગિરિના પ્રભાવથી, તિણે શિવપામ્યા અનંત; પામે છે ને પામશે, લબ્ધિ લહી એકંત. ૐ હ્રીં શ્રી પ્રભવગિરિ ગિરિરાજાય નમઃ હિમ સમ શીતળતા હુવે, કરે જીવ સમતાપાન; આતમ સત્તા પ્રગટ કરી, અક્ષયપદ વિસરામ. મંત્ર (૪૫) દુહો મંત્ર ૐ હ્રીં શ્રી અક્ષયગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ..... ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ.... || ૧૩૭ ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy