SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ - ૦ ૦ = = હૈ = ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલપૂજા યજામહે સ્વાહા. (૩૮) દુહો : ગુણનિધિ એ ગિરિ થયો, અનંત જિનનો જયાં; પ્રગટ્યો નિજ સ્વરૂપનો, અકલ અમલ ગુણ ત્યાં. મંત્રઃ ૐ હ્રીં શ્રી ગુણનિધિગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ.... (૩૯) દુહો : સ્વયંપ્રભા ખીલી રહી, જેની અનાદિ અનંત; તેહ ગિરિને વંદતા, દોષ ટળે અનંત. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રી સ્વયંપ્રભગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... (0) દુહો : એ ગિરનારને ભેટતાં, અપૂરવ ઉલ્લસે દેહ; કરમદલ ચૂરણ કરી, પામે ભવિ સુખ તેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી અપૂર્વગિરિ ગિરિરાજાય નમ: ૐ હ્રીં શ્ર પરમ... (૪૧) દુહો : આનંદ પૂરણ જેહના, ફરસે ધ્યાને જેહ; પૂર્ણાનંદગિરિ તેહનું, નામ થયું જગતેહ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પૂર્ણાનંદગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... ૦ = 8 % - 5 / ૨૨૬ //
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy