SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૐ હ્રીં શ્રીં પરમ...... ૦ ૦ ૦ ૐ હ્રીં શ્રીં પરમ.... છે 2 = 9 (૨૪) દુહો : મેઘ પરે વરસે સદા, ગિરિ વૈરાગ્ય ઝરણ; સિંચે આતમ ગુણને, પરમાનંદ રમણ. મંત્ર : ૐ હ્રીં શ્રી વૈરાગ્યગિરિ ગિરિરાજાય નમઃ (૨૫) દુહોઃ સુરતરૂ સમ આરાધતાં, પુણ્યદાયક ગિરિરાજ; ઋદ્ધિ સમૃદ્ધિ તત્પણમિલે, વળી મળે સિદ્ધિરાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પુણ્યદાયકગિરિ ગિરિરાજાય નમઃ (૨૬) દુહો: સિદ્ધપદ અર્પણ કરે, જેહ ગિરિની સેવ; તિણે કારણ વંદીએ સદા, અભેદ થઈ તતખેવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સિદ્ધપદગિરિ ગિરિરાજાય નમઃ (૨૭) દુહોઃ મિથ્યાદ્રષ્ટિ ભમતા ભવે, પામે ગિરિ શરણ; સદ્રષ્ટિ લહે પંથે રહી, દ્રષ્ટિદાયક ચરણ. મંત્રઃ ૐ હ્રીં શ્રી દ્રષ્ટિદાયકગિરિ ગિરિરાજાય નમઃ વ હીં શ્ર પરમ... ૩ ૨ 98 9 = I ૬૩૬ ]
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy