SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ II ૬૩૦ || ૧ ૦ ૦ છે ? A B ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૨૦) દુહો : ધ્યાન ધરતા ગિરિતણું, ભવચોથે લહે શિવ; પરમોદય આતમ તણો, પ્રગટાવે ભવિ જીવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પરમોદયગિરિ ગિરિરાજાય નમઃ ૩% હું Ø પરમ... (૨૧) દુહોઃ સહસાવને સંયમઝહી, ગજસુકુમાલ મુર્ણિદ; રૈવત મસાણે શિવ લહી, નિતારણ ગિરિંદ. મંત્ર : ૐ હ્રીં શ્રી વિસ્તારગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ..... (૨૨) દુહોઃ માતપિતાનો ઘાતકી, ગિરનારે આવંત; ભીમસેન મુગતે ગયો, પાપહર ગિરિ સેવંત. મંત્ર : ૐ હ્રીં શ્રી પાપહરગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ..... (૨૩) દુહોઃ અનંત કલ્યાણક જિન તણા, ગિરિ શૃંગે સોહાય; વ્રત-કેવલ-મુક્તિ લહે, કલ્યાણક ગિરિ જોવાય. મંત્ર: ૐ હ્રીં શ્રી કલ્યાણકગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ. વન 1 ૨ = = = | રૂo |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy