SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ I ૬૨૮ || ૐ હ્રીં શ્ર પરમ... = ૦ ૦ ૐ હ્રીં શ્રીં પરમ..... 8 8 હૈ = • (૧૫) દુહોઃ શ્રી ગિરિ છે એક એહવો, પ્રિય વસ્તુમાં અજોડ; ભવિક જીવ ઝંખે ઘણું, વરવા શિવવધૂ કોડ. મંત્ર : ૐ હ્રીં શ્રી શ્રીગિરિ ગિરિરાજાય નમઃ (૧૬) દુહોઃ સાતરાજ પહોંચાડવા, જે ધરે સપ્ત શિખર; સ્વગુણ મહેલ પ્રવેશવા, જે કરે મોટું વિવર. મંત્રઃ ૐ હ્રીં શ્રી સપ્તશિખરગિરિ ગિરિરાજાય નમઃ (૧૭) દુહોઃ ચૈતન્યશક્તિ પ્રગટતાં, આત્માનંદ જિહાં થાય; તેહ ગિરિના સ્મરણથી, ચૈતન્યપૂંજ સમરાય. મંત્ર : ૐ હ્રીં શ્રી ચૈતન્યગિરિ ગિરિરાજાય નમઃ (૧૮) દુહોઃ વ્યય હોવે કર્મો તણો, વળી અશુભ પરિણામ; અવ્યયગિરિને વંદતા, શુદ્ધ સ્વરૂપને પામ. મંત્ર : ૐ હ્રીં શ્રી અવ્યયગિરિ ગિરિરાજાય નમઃ = 8 ૐ હું શ્ર પરમ..... % + 5. / ૨૨૮ I
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy