SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ II ૨૨૭TI = • = = = ૩ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૧૧) દુહો : ઉદય લહે શુભ કર્મનો, અશુભનો થાયે જિહાં છેદ; - એહ ગિરિના ધ્યાનથી, અંતે લહે અવેદ. મંત્રઃ ૩% હું શ્રી ઉદયગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... દુહો: તાપસ પણ શિવસુખ લહે, એહવો જેહનો પ્રભાવ; અષ્ટકર્મનો ક્ષય કરી, પામે આત્મ સ્વભાવ. મંત્રઃ ૩% હ્રીં શ્રી તાપસગિરિ ગિરિરાજાય નમઃ ૩ૐ હ્રીં શ્રી પરમ.... દુહો: આલંબન આપી રહ્યો, સિદ્ધિસદન સોપાન; જે જે જીવડા તેહ ભજે, ઝટ પામે શિવસ્થાન. મંત્ર : ૐ હ્રીં શ્રી આલંબનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... (૧૪) દુહોઃ ગિરિવરોમાં પરમતા, પામી જેહ સૌભાગ્ય; આનંદ આપે સહુ જીવને, દૂર કરી દુર્ભાગ્ય. મંત્રઃ ૩% હું શ્રી પરમગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ..... = વ ૧ ૨9F 9 + II ૨૨૭ |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy