SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ १२३ ॥ ૦૫૭ ૩ = હૈં @ જ ઝ – ૪૦ ૩ - ફૅર ય y Dr ૪૭ ટૂ 5 चे ક पू ર સ્તુતિ : શ્લોક : કરવો (૧) ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન પૂર્વ તૈયારી પાના નં. ૧૩થી ૪૧ સુધીની વિધિ કરવી (પછી આ પૂજનની શરૂઆત કરવી) દેવાંગનાને દેવતાઓ, જેની સેવના ઝંખતા, મળી તીર્થકલ્પો વળી, જેના ગુણલાં ગાવતાં; જિનો અનંતા જે ભૂમિએ, પરમ પદને પામતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. दीक्षा केवलं निर्वृत्ति, कल्याणत्रिकमनंततीर्थकृताम् । युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज : ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક દુહો કૈલાસગિરિવરે શિવવર્યા, તીર્થંકરો અનંત; આગે અનંતા પામશે, તીરથકલ્પ વદંત. મંત્ર : ૐ હ્રીં શ્રી કૈલાસગિરિ ગિરિરાજાય નમઃ ના ข ॥ ૧૨૩ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy