SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ॥१२ રાજુલ વરનારી, રૂપથી રતિહારી, તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુઆ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલ સિરી સારી, પામીયા ઘાતી વારી. (પછી ક્ષમાપના કરવી.). II ક્ષમાપના મંત્ર II ॐ आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत्कृतम्, तत् सर्वं कृपया देवा क्षमन्तु परमेश्वरा ॥१॥ आह्वानं नैव जानामि, न जानामि विसर्जनम्, पूजाविधि न जानामि प्रसीद परमेश्वर ॥२॥ (ત્યારબાદ વિસર્જન મુદ્રા કરી વાસક્ષેપ દ્વારા વિસર્જન કરવું.) II વિસર્જન અંગ II ॐ विसर विसर स्वस्थानं गच्छ गच्छ स्वाहा । / ઈતિ નેમિભક્તામર (પ્રાચીન) મહાપૂજન સમાપ્ત. / // ૬૨૨ ll
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy