SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ • પવિની • • • • • • અલાઉદ્દીન દશે દગો ! પકડે ! પકડે કેઈ ગેરાને ! [ બહારથી બને પહેરેગીરે ધસી આવે છે, અને ગોરા ઉપર તૂટી પડે છે. ગોરાદેવ ઘવાય છે, અને નીચે પડે છે. એનાં પેટનાં આંતરડાં નીકળી પડ્યાં છે. પોતાના સાફાને પેટ ઉપર બાંધી એ ફરી ઉભો થાય છે, અને પૂર્વ તરફ ફરી ચિતડ તરફ એક આતુર નજર નાખે છે. ] ગોરાદેવ | મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખશે તેય જ્યાં સુધી રાણા ચિતેડમાં સહિસલામત નહિ પહોંચી જાય ત્યાં સુધી એ ટુકડાઓ ફૂદી રહેશે ! 2. [ દૂરથી એક તપને ભડાકે સંભળાય છે. દૂર . ચિતેડના દુર્ગ ઉપર પતાકા ઉડતી દેખાય છે. ગરાની આંખમાં આનંદનાં આંસુ ઉભરાય છે. ચકરી ખાઈ એ નીચે ઢળી પડે છે. અલાઉદ્દીન અને કાજી એની પાસે જાય છે. ગેરા ધીમેથી પિતાના પેટને પાટે છોડે છે, અને ફસડાઈ પડે છે. ] સમ્રાટ, હવે મને સંતોષ છે. હવે હું સુખેથી મરીશ. મારા રાણાજી ચિતોડમાં સહિસલામત પહોંચી ગયા છે. ૮૮
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy