SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મિની અલાઉદ્દીન કાજી, ગારાદેવને કેદ સેનાને સજ્જ કરી રાણાના પીછો પકડે. કરીશ. સિપાહઁસાલાર, [ સિપાહસાલાર નમન કરી પશ્ચિમ દ્વારમાંથી જાય છે. કાંજી ગારા તરફ આગળ વધે છે. ગારા તલવાર ખેંચી આડે। શ્રી વળે છે. ] ગારાદેવ દૂર રહેા, કાજી ! જીવ ને વ્હાલા હાય તા રાણા કોટમાં ન પહોંચી જાય ત્યાં સુધી મને અડકશેા નહિ. પછી હું મારી જાતે મારાં શસ્રો ફગાવી દઈશ, પણ એ પહેલાં જો એક ડગલું પણ આગળ વધ્યા તા જોઇ છે આ તલવાર ! [ ખૂમ પાડે છે] ખાદલવીર ! સાવધાન ! રાજપૂતા, જય એકલિંગજીના જય ! "" .. [ બહાર રાજપૂતા તલવારેા ખાલી કૂદી પડે છે. હર હર મહાદેવ ! “જય એકલિંગજી !”” “મહારાણાના જય ! એવા ગગનભેદી અવાજો થાય છે. ઘેાડીવારે 27 ar અલ્લા હૈ। અકબર ”ની બૂમા સ ંભળાય છે. એ સેના વચ્ચે તુમુલ યુદ્ધ જામે છે. મરતાઓની ચીસેા અને વીરાના વિજયનાદ આવે છે. ] واج
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy