________________
અધ્યયન ૬ ક્ષુલ્લકનિગ્રન્થીય [‘ક્ષુલ્લક સાધુને લગતુ']
જેટલા અજ્ઞાની પુરુષે છે તે બધા દુઃખી થાય છે; અનંત સંસારમાં તે મૂઢ અનેક પ્રકારે કલેશ સહન કરે છે. ૧
માટે બંધન અને જન્મના માર્ગને સારી રીતે જોઈને પંડિત જને પિતાના આત્માથી સત્યની શોધ કરવી, અને પ્રાણી માત્ર સાથે મૈત્રી રાખવી. ૨
“માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની, અને ઔરસ પુત્રએ સવે પિતાના કર્મ વડે પીડાતા એવા મારું રક્ષણ કરવાને સમર્થ નહિ થાય. ૩
૧ મૂળમાં વાસનાવ (સં. પાશનાતિપાઃ) શબ્દ છે એમાંથી વરબંધનને અર્થ સમજાવતાં ટીકાકાર નેમિચંદ્ર નીચેનો શ્લેક ટાંકે છે— भाया निगडं दत्त्वा न सन्तुष्टः प्रजापतिः । भूयोऽप्यपत्यदानेन ददाति गलशंखलाम् (પત્ર ૧૧૧-૧૨) છે ૨. “સૂત્રકૃતાંગસૂત્ર ૧–૯–પમાં પણ આ પદ્ય છે.
-
जावन्त विज्जापुरिसा सव्वे ते दुवसंभवा । लुप्पन्ति बहुसो मूढा संसारंमि अणन्तए समिक्ख पण्डिए तम्हा पासजाईपहे बहू । अप्पणा सच्चमेसेज्जा मेत्तिं भूएसु कप्पए माया पिया न्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय' लुप्पन्तस्स सकम्मुणा
૨. તા
. ૨rs |