________________
[ ઉત્તરાધ્યયન, સૂત્ર
(બને પ્રકારનાં મરણની) તુલના કરી, એમાંથી જે ઉત્તમ હોય તે (પંડિત મરણ) ગ્રહણ કરી, દયા ધર્મમાં કહેલ ક્ષમા વડે તે પ્રકારની ઉત્તમ આત્મસ્થિતિએ પહોંચીને મેધાવી પુરુષ પ્રશાન્ત થાય. ૩૦
ત્યારપછી (મૃત્યુને માટે યોગ્ય સમય આવે ત્યારે શ્રદ્ધાવાન સાધક પોતાના ગુરુની) સમીપ તે પ્રકારના મહર્ષને ત્યાર કરે, અને પિતાના દેહવિલયની આકાંક્ષા કરે. ૩૧
હવે, મરણકાળ પ્રાપ્ત થતાં સમુછયને અંત કરતે સુનિ ત્રણમાંથી એક પ્રકારે સકામ મરણ મરે છે. ૩૨
એ પ્રમાણે હું કહું છું. ૧. “અહો ! મારુ મરણ થશે એ પ્રકારનો ભયજનિત રોમાંચ.
૨. ટીકાકા અનુસાર, અંદરથી કામણ શરીરનો અને બહારથી દારિક શરીરનો
૩. સકામ મરણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન એમાં મરણ પર્યત આહારનો ત્યાગ કરવાનો હોય છે. (૨) ઈ.ગત મરણ એમાં આહારને લાગુ કરવા ઉપરાંત હાલવા ચાલવાનું ક્ષેત્રે પણ મર્યાદિત કરવાનું હોય છે. (૩) પાદપપગમ: એમાં આહારનો ત્યાગ કરીને વૃક્ષની શાખાની જેમ નિશ્રેષ્ટપણે પડી રહેવાનું હોય છે. तुलिया विसेसमादाय दयाधम्मस्स खनिए । विप्पसीएज्ज मेहावी तहाभूएण अप्पणा तओ काले अभिप्पए सड्ढी तालिसमन्तिए । विणएज्ज लोमहरिसं भेयं देहस्स कंखए अह कालम्मि संपत्ते आघायाय समुस्सयं । सकाममरणं मरइ तिहमन्नयरं मुणि
त्ति बेमि ૨. મા રા૦િ |