________________
અધ્યયન ૧૪]
૧૨૫ પૂર્વે ભાવેલી ભાવનાઓને કારણે વિગતમેહ (તીથક)ના શાસનમાં તેઓ થોડા સમયમાં જ દુઃખના અંતને પામ્યા. પર.
દેવી સહિત રાજા, બ્રાહ્મણ પુરહિત, બ્રાહ્મણ તથા તેના પુત્ર એ સર્વે પરિનિર્વાણ પામ્યા. પર.
એ પ્રમાણે હું કહું છું. सासणे विगयमोहाणं पुलिं भावणभाषिया । । अचिरेणेव कालेण दुक्खस्सन्तमुवागया राया सह देवीए माहणो य पुरोहिओ। माहणी दारगा चेव सम्वे ते परिनिव्वुडा
ત્તિ સેમિ ||