________________
[ ઉત્તરધ્યયન સૂત્ર પીડાતું અને માંસ વિનાનાને (નહિ પડાતું) જોઈને સર્વ આમિષ -વિષચેનો ત્યાગ કરી નિરામિષ થઈને વિહરીશું. ૪૬
આ ગીધના ઉદાહરણ ઉપરથી કામભોગને સંસાર વધારનાર સમજીને, સાપ ગારુડીથી ડરીને ચાલે તેમ, તેમનાથી સકે ચાઈને ચાલવું. ૪૭
બંધન તોડીને હાથી જેમ પોતાના નિવાસસ્થાનમાં જાય તેમ . પછી (તમે પણ તમારા સાચા નિવાસસ્થાનમાં જાઓ) હે મહારાજ ઈષકારી ! આ હિતકારી વાત મેં સાંભળેલી છે.” ૪૮
વિપુલ રાજ્ય અને દુત્યજ કામભોગને ત્યાગ કરીને, નિર્વિષય નિરામિષ નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહ થઈને, ધર્મને સારી રીતે જાણીનેઆકર્ષક ભોગવિલાસે છોડી દઈને તથા કહ્યા પ્રમાણેની કઠિન તપશ્ચર્યા સ્વીકારીને, અસામાન્ય પરાક્રમવાળા, જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયેલા તથા દુ:ખના અંતની શોધ કરનારા તે સર્વે ધર્મપરાયણ આત્માઓ કમપૂર્વક બુદ્ધ થયા. ૪૯–૧૧
૧. અર્થાત વિધ્યાટવી માં-ટીકાકારે
૨. અર્થાત “મુકિતમાં –ટીકાકારે. गिदोवमे उ नच्चाणं कामे संसारवड्ढणे । उरगो सुवण्णपासे व्व सङ्कमाणो तणुं चरे नागो व्य वन्धणं छित्ता अप्पणो वसहि वए । एयं पच्छं महारायं उसुयोरि त्ति मे सुयं . चइत्ता विउलं रज्जं कामभोगे य दुच्चए। निव्विसया निरामिसा निन्नेहा निप्परिग्गहा सम्मं धम्म वियाणित्ता चच्चों कामुगुणे वरे । तवं पगिज्झहक्खायं घोरं घोरपरकम्मा एवं ते कमसो बुद्धा सव्वे धम्मपरायणा । जम्ममच्चुभउबिग्गा दुक्खस्सन्तमवेसिणो
૨. કા. શાત્રા ૨. . શા સુધરે. રાળ રૂ. ૧રવા. શro | જિ. મા.