SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સર્વ ધર્મો એક છે સાથે સાથે પ્રાર્થના કરે છે. આપણું મન એ જ ઉપદેશક છે. એ ઉપદેશકને સન્મુખ રાખીને આપણે અલેખ પ્રભુનું યજન કરવું જોઈએ. અને તેને નમન કરવું જોઈએ.” મૂર્તિપૂજા સંબંધી દાદુ સાહેબે કહ્યું છેઃ मूरत गढ़ी पखानकी कीया सिरजनहार; दादू सांच सूझे नहीं यूं डूबा संसार. आतम मांहीं राम है पूजा ताकी होमि सेवा बन्दन आरती साध करें सब कोअि. माहें निरंजन देव है माहे सेवा होमि; माहें अतारें आरती, दादू सेवक सोअि. પથ્થર-ઘડી પ્રતિમાને લેકે ઈશ્વર માને છે. તે દાદુ ! આ લેકોને સાચા પ્રભુનાં દર્શન નથી થતાં તેથી દુનિયા ડુબી રહી છે. પિતાના આત્મામાં જ રામ છે, ત્યાં જ એની પૂજા કરવી જોઈએ. ખરા ભક્તો પિતામાં રહેલ રામની સેવા પૂજા કરે છે. હે દાદુ ! સાચો સેવક તે છે કે જે પિોતામાં બિરાજેલ નિરંજન દેવની આરતી ઉતારે છે.” બાહ્ય રીતરિવાજો, પૂજાપાઠ, કર્મકાંડ વિષે દાદુ સાહેબે ઉપદેશ્ય છે? दाद् ! बांधे वेद बिधि धरम करम झुरझाअि; मरजादा माहीं रहे सुमरिन किया न जाअि. अिसकलि केते व गले हिन्दू मूसलमान; दादू साची बन्दगी झूटा सब अभिमान; पोथी अपना पिंड करि हरि जसमाहें लेख, पंडित अपना प्रान करि दादू कथहु अलेख; काया कतेब बोलिये लिख राखौ रहमाम; मनुबां मुल्ला बोलिये सुरता है सुबहान.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy