SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન ૧૫૭ આયતને બદલે ખીજી ગાઠવે છે અને અલ્લાહ જ સર્વે કરતાં વધારે સારી પેઠે સમજે છે કે તે શે સંદેશ કે આદેશ પાઠવે છે” ( ૧૬-૧૦૧). આ રીતે મહંમદ સાહેમના જીવતાં સુધીમાં સાઠ આય ર થઈ ગઈ હતી; અને બાકીની બીજી કેટલીક એમના પછી રદ્દ થયેલી મનાવા લાગી.* કુરાનની • આયત’ એ વેઢ્ઢાની ઋચા 'ના સમાન અર્થમાં છે. મહંમદ સાહેબ પછીના પહેલા ખલીફા અમુક સાહેબે પેટીમાં ભરી રાખેલ સર્વ ઉપલબ્ધ ટુકડાઓને તથા કંઠસ્થ ભાગેાને મેળવીને પહેલી વાર ૧૧૪ સૂરાઓને! સંગ્રહ તૈયાર કરાજ્યેા; અને આ સંગ્રહુ મહંમદ સાહેબનાં વિધવા હિસા પાસે રાખ્યા. પણ આ જુદા જુદા ભાગેાની કેટલીક નકલેા ખીજાએ પાસે પણ હતો. જેમને જે જે ભાગેા માઢ હતા તેઓએ તે તે લખી લીધા હતા. આનું પરિણામ એ આવ્યું કે મક્કામાં, મદીનામાં તથા ઈરાકમાં દસપંદર વરસામાં કેટલાંયે કુરાને અસ્તિત્વમાં આવ્યાં. છેવટે મહંમદ સાહેબ પછી વીસ વરસે ત્રીજા ખલીફા ઉસમાને જે આવૃત્તિ અબુબક્કે તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત જાહેર કરી અને તેની નકલેા સર્વ પ્રાંતમાં માકલાવી અને ખીજા પ્રકારની નકલા પ્રચારમાં આવી હતી તે પાતા પાસે મંગાવી લીધી અને તેને ખાળી દીધી; * ધી વિઝ્ડમ ઑફ ધી કુરાન', લેરુ મહંમદ્દ મુહતર પાશા, પ્રસ્તાવના, પૃ. ૪૫
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy