SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્લાહે પતે આ ગ્રંથ (કુરાન) તમારા (મહંમદ સાહેબના) ઘટમાં ઉતાર્યો છે. એની કેટલીક આયતો (વચન) “મુહકમાત” એટલે કે આખરી હક છે તે જ આ ગ્રંથની જડ રૂપે છે; બાકીની આયતો “મુતશાબેહાત” એટલે કે દૃષ્ટાંત–રૂપક જેવી છે. જે વક્રદાષ્ટવાળા છે તેઓ કુરાનના આ (રષ્ટાંત–ઉપમાવાળા ભાગને આશરે લે છે અને લડાઈઝઘડા કરવા ચાહે છે, અને પિતાને મનફાવતે અર્થ કરે છે. પરંતુ કુરાનને સાચો અર્થ તો એક અલાહ અને જ્ઞાનીઓ સિવાય બીજા કોઈ જાણતા નથી; જ્ઞાનીઓ કહે છે કે આ ઈશ્વરી બક્ષિસ છે. દીર્ઘદ્રષ્ટિવાળા જ આની પરવા કરે છે. –-કુરાન, ૩-૬
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy