SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન વિધિ પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયણ પદ ત્રીજે, આચારજ થેર ઠવીજે, ઉપાધ્યાય ને સાધુ ગ્રહીને, નાણ દસણ પદ વિનય વહીજે, અગીયારમે ચારિત્ર લીજે, બંભવયધારીણું ગણીને, કિરિયાણું તવસ્સ કરીને, ગોયમ જિણાણે લીજે, ચારિત્ર નાણ શ્રુત તિત્યસ્સ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણીને, એ સવિ જિન તપ લીજે. રા. પુખરવરદીવ (શ્રુતસ્તવ) સૂત્ર :- પુખરવર-દીવઢે, વાયરસંડે આ જંબૂદી અ, ભરહેરવયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧. તમતિમિર-પડલવિદ્ધ-સણસ્સ સુરગણ-નરિંદ-મહિઅસ, સીમાધરસ વંદે, પફોડિઅ-મોહજાલસ. ૨. જાઈ-જરા-મરણ સોગ-પણાસણમ્સ, કલ્યાણ-પુખિલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ સાર-મુવલમ્ભ કરે પમાય. ૩. સિદ્ધ ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગ-સુવન્નકિન્નર-ગણસ્મભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે, તેલુક્કમગ્ગાસુર, ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ, ઘમ્મુત્તર વઢઉં. ૪. સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવત્તિમાએ, બોકિલાભવત્તિઓએ, નિરુવસગ્નવત્તિએ, સદ્ધાએ, મેહાએ, દિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે સૂત્ર:- અન્નત્ય ઊસસિએણે, નરસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિ અંગ-સંચાલેહિ, સુહમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમેહિ દિઠસંચાલેહિ. ૨. એવભાઈએહિં આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. ૩. . જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસગ્ગ પારીને નમો અરિહંતાણં) બોલી ત્રીજી થોય કહેવી. આદિ નમો પદ સઘળે ઠવીશ, બાર પન્નર બાર વલી છત્રીશ * દશ પણવીશ સગવીશ, પાંચ ને સડસઠ તેર ગણીશ,
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy