SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશરસ્થાનક તપ પૂછે ગૌતમ વીર નિણંદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સુરીંદા, કેમ નિકાચ પદ જિનચંદા, કિણ વિધિ તપ કરતાં બહુ ફંદા, કાલે દુરિત દંદા, તવ ભાખે પ્રભુજી ગતનિંદા, સુણ ગૌતમ! વસુભૂતિનંદા, નિર્મલ તપ અરવિંદા, વીશસ્થાનક તપ કરતા મહિંદા, જિમ તારક સમુદાયે ચંદા, તિમ એ સવિ તપ ઈદ . લોગસ (નામસ્તવ) સૂત્ર :- લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસંપિ કેવલી. ૧. ઉસભમજિ ચ વંદે, સંભવમભિસંદેણે ચ સુમઈ ચે, પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પાં વંદે. ૨. સુવિહિંચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપૂજ઼ ચ, વિમલમાં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદાર્મિ. ૩. કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ગ્ર, વંદામિ રિઠનેમિ, પાસં તહ. વદ્ધમાણે ચં. ૪. એવું મએ અભિળ્યુઆ, વિહુયરયમલા પહાણજરમરણા, ચકવીસપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુગ્ગબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયા, આઈએસુ અહિય પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. સવલોએ અરિહંત ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવરિઆએ, બોકિલાભવત્તિઓએ, નિવસગ્યવરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણપ્ટેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે સૂગ - અન્નત્ય ઊસસિએણે, નસસિએણે, ખાસિએણે, છીએણ, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમહિ અંગ-સંચાલેહિ, સુહુમહિ ખેલ-સંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિં. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણ” બોલી) બીજી થોય કહેવી.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy