SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨. શ્રી વીશસ્થાનક તપ સત્તરમ નમો સંજમસ્ય, લોગસ્સ સત્તર જો, નાણસ્સનો પદ ગણશું, એકાવન અઢારમેં રે લોલ. ૫ હાંરે ઓગણીશમે નમો, સુઅ વીશ પીસ્તાલીશ જો, વીશમે નમો તિર્થીમ્સ, વીશ પ્રભાવશું રે લોલ, હાં રે એ તપનો મહિમા, ચારશે ઉપર વીશ જો, પાસે એક ઓળી, પૂરી કીજીયે રે લોલ. ૬ હાં રે તપ કરતાં વલી, ગણીયે દોય હજાર જો, - - નવકારવાલી વીશે, સ્થાનિક ભાવશું રે લોલ, હાં રે પ્રભાવના સંઘ, સ્વામીવચ્છલ સાર જો, ઉજમણા વિધિ કીજે, વિનય લીજીએ રે લોલ. ૭. હાં રે એ તપનો મહિમા, કહે શ્રી જિનરાય જો, વિસ્તારે ઈમ સંબંધ, ગોયમ સ્વામીને રે લોલ, હાં રે તપ કરતાં વલી, તીર્થંકર પદ હોય જો, . દેવ ગુરુ ઈમ કાંતિ, સ્તવન સોહામણો રે લોલ. ૮ શ્રી <iીશ રયાળક પળો પહVI Pયક ઢાળ સ્તવન-૩ (દુહા) જિનહર્ષ કૃત સકલ સિદ્ધિ સંપત્તિકરણ, હરણ તિમિર અજ્ઞાન, ત્રણે કાલના જિન નમું, આણી ભાવ પ્રધાન. ૧ મહાવિદેહે વિચરતા, વંદુ જિનવર વીશ, સંઘ ચતુર્વિધ આગલે, ધર્મ કહે જગદીશ. ૨ નમતાં નવનિધિ પામીએ, જપતાં પાતક જાય, પૂજતાં શિવપદ દીએ, ખામતણી (લોભતણો) ખલજાય. ૩ શ્રી જિનપદ પ્રાપ્તિ ભણી, ઉત્તમ તાપ ઉચ્છાંહી; વીશસ્થાનક નામે કહ્યું, શ્રી જિન આગમમાંહિ. ૪ ચાર ભેદ જિન ધર્મના, દાન શીલ તપ ભાવ; સુખારામ અમૃતજલદ, ભવદુઃખસાયર નાવા. ૫
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy