SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. F શ્રી વીશસ્થાનક તપ ॥ આધારશીલા॥ સ્વ. ભૂરિબેન વ્રજલાલ માણેકચંદ શાહ પરિવાર (દેવાવાલા) હાલ અમદાવાદ (પ.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિ.મ.સા.ના સંસારી માતુશ્રી) પ.પૂ. સાધ્વી રાજહંસાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સાધ્વી જ્યોતિરત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી હસ્તે પુત્ર : નવીનભાઈ, મનુભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ, પુત્રવધૂ : સુશીલાબેન, વિલાસબેન, દક્ષાબેન, ભારતીબેન, પુત્રી : જીનમતિબેન મહેન્દ્રકુમાર, મંજુલાબેન મહેન્દ્રકુમાર, પૌત્ર : ચિરાગ, સંજય, કલ્પેશ, નીકેશ, અર્પણ, જેનીશ, પૌત્રવધૂ : દીપા, રૂપલ, ચૈતાલી, રૂનલ, પૌત્રી : રૂપા, હેતલ, જલ્પા, નૈયા, દોહિત્ર : પીયુષ, ચેતન, દક્ષેશ, ચિરાગ, દોહિત્રી : સોહાગ, હેમા, કેયુરી, ભાવિકા, સ્વ. વંદણા, પ્રપૌત્ર : નીલ, પ્રીયમ, પ્રેરક, નેમ આદિ પરિવારે ૫.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિ.મ.સાહેબે અક્રમથી કરેલ વીશસ્થાનક તપની અનુમોદનાર્થે તથા સ્વ. ભૂરિબેન વ્રજલાલ શાહના આત્મશ્રેયાર્થે આ પુસ્તકની આધારશીલા તરીકે મુખ્ય સહકાર મલ્યો છે. ॥ આધાર સ્થંભ ॥ સ્વ. મંજુલાબેન ચંદુલાલ અમરચંદ મહેતા પરિવાર. હ. પુત્ર : જીતેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, ભરતભાઈ, પુત્રવધૂ : હર્ષાબેન, જસ્મીતાબેન, ચેતનાબેન, પૌત્ર ઃ અમિત, હાર્દિક, અક્ષય, રૂષભ આદિ પરિવારે જિતેન્દ્રભાઈને ઉપવાસથી તથા હર્ષાબેનને એકાસણાથી ચાલી રહેલ વીશસ્થાનક તપ નિમિત્તે આ પુસ્તકના આધારસ્તંભમાં લાભ લીધો છે. ૨
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy