SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાકિસૂત્ર ૧૫૯ અનુપ્રેક્ષા-અને ધર્મકથારૂપ) સ્વાધ્યાયને “ઘ”=પ્રાપ્ત થયેલ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું વિગેરે. (૧૧). પીવનિરાધે=પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીના વધને (વિનાશને), તથા “વિધા: (sefપ) ર મા અપરાતા =૭ પ્રકારની અપ્રશસ્ત (કર્મબંધ થાય તેવી) ભાષાઓને, તે આ પ્રમાણે ૧-હીલિતા, ૨-ખિંસિતા, ૩પરૂષા, ૪. અલિકા, ૫-ગાહસ્થી અને ૬. ઉપશમિતાધિકરણદીરણી, એમ છ જાણવી, તેમાં અસૂયાથી-અવજ્ઞાથી (અનાદર પૂર્વક–હે ગણિ, હે વાચક, હે કાર્ય, વિગેરે) બોલવું તે ૧-હિલીતા, નિન્દાપૂર્વક (બીજાના અગ્ય વર્તનને પ્રગટ કરવા પૂર્વક) બલવું તે રખિસિતા, (હે દુષ્ટ! વિગેરે) ગલી દેવા પૂર્વક કઠેર વચન બોલવું તે ૩-પરૂષા, (‘દિવસે કેમ ઉંઘે છે વિગેરે શિખામણ આપતા ગુર્નાદિકને “નથી ઉંઘતો વિગેરે) અસત્ય જણાવવું તે ૪-અલિકા, ગૃહસ્થની જેમ, (પિતા, પુત્ર, કાકા, ભાણેજ વિગેરે સગાઈવાચક) બલવું તે –ગાહસ્થી અને શાન્ત થયેલા કલહ વિગેરે પુનઃ શરૂ થાય તેવું બોલવું તે –ઉપશમિત કલહ પ્રવર્તની, એ દરેકને “જિ” ત્યાગ કરતો વિગેરે પૂર્વની જેમ, (૧૨). “પવિધ સચ્ચત્તર વાઘમ્મર ર વિષે તપોવા =પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયેત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારનું અત્યંતર તપ કર્મ, અને અનશન, ઉદરિકા, વૃત્તિસંક્ષેપ, રસ ત્યાગ, કાયકલેશ અને સંલીનતા, એ છ પ્રકારનું બાહ્ય તપ કર્મ, તેને “૦”=પ્રાપ્ત થયેલ વિગેરે પૂર્વે કહ્યા પ્રમાણે (૧૩).
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy