SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ સિજ્જા ૯૧ અસત્ય વિગેરે શ્રુતને અંગે, તથા જેમાં દાન દેવાનું નથી તે ચારિત્રથી શું કલ્યાણ થાય ?” વિગેરે ચારિત્રને અંગે અવર્ણવાદ મેાલવાથી કરેલી આશાતનાદ્વારા, ૧૪-સદેવમનુજ્ઞાડપુરોવચારશાતનયા’=અહીં દેવથી ઉલાક, મનુષ્યથી તિòલેાક અને અસુર શબ્દથી અધેાલાક, એમ ત્રણ લેાક (રૂપ ચૌદ્યરાજ)ને અંગે ‘સાત દ્વીપ–સાતસમુદ્ર જેટલા જ લેાક છે, બ્રહ્માએ ઉત્પન્ન કરેલા છે, અથવા પ્રકૃતિ અને પુરૂષના ચેાગથી થયેલા છે, વિગેરે અસત્યપ્રરૂપણાદિને ચગે કરેલી આશાતનાદ્વારા, ૧૫-સર્વપ્રાળમૂતઽવસાવાનામાજ્ઞાતનયા'=અહીં ‘પ્રાણા’ એટલે એઇન્દ્રિયાદિ પ્રગટ શ્વાસેાાસવાળા થએલા થતા કે થનારા જીવા, ભૂતાનિ’=પૃથ્વી વિગે૨ે પાંચ સ્થાવર, જીવા’=જીવે તે જીવા, અર્થાત્ આયુષ્યને ભાગવતા સર્વ જીવા અને ‘સત્વા=સ સારી-અસંસારી સર્વ જીવે, એમ જુદો જુદો અર્થ કરવા, અથવા જુદા જુદા દેશના શિષ્યાને સમજવા માટે જુદા જુદા શબ્દો હોવા છતાં દરેકના એક જ સજીવા’એમ અર્થ સમજવા, તેઓની તેમના સ્વરૂપથી વિપરીત પ્રરૂપણા (અશ્રદ્ધા) આદિ કરવાથી થયેલી આશાતના દ્વારા, તે વિપરીત પ્રરૂપણા વિગેરે આ રીતે જેમકે, એઇન્દ્રિયવિગેરે જીવા માત્ર અંગુઠાના પર્વ જેવડા જ છે, પૃથ્વી આદિમાં તેા હાલવું-ચાલવું વિગેરે ચૈતન્ય ક્રિયા દેખાતી નથી માટે તે જીવા નથી, જીવા તેા ક્ષણિક છે, અંગુઠાના પર્વ જેવડા માત્ર સંસારી જ છે, સંસારથી પાર પામેલા કાઇ છે જ નહિ, મેાક્ષ તે મુઝાયેલા દીપક
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy