SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૫ ] ૮૮ સર્વ જીવા પ્રત્યે મૈત્રી રાખવી. અધર્મી થવા ઉપર પશુ દ્વેષ ન કરવેશ: ૮૯. ડેાટલની કે એવી કાઈ તૈયાર બજારૂ ખાદ્યચીને ખાવાની ટેવ ન પાડવી. ભાણાં મંગાવવાની ટેવ અહુ જ નુકશાન કરનાર છે. ઘરમાં જ રાંધેલી ચીજો ખાવી. ઘરમાં એવી ચીજો ઘાલીને ટેવ પડવા જ ન દેવી. સુજ્ઞ મ્હેના ! ઉપરની સૂચનાએ વાંચી વિચારી તે મુજમ નવા ઉજમાળ થશે તે અવશ્ય લાભ સારામાં સારણ થશે, અને આપણને એછામાં ઓછું જ નુકશાન થશે. પ્રકરણ ૧૧ મું. સ’મૂર્છિમ પ‘ચેદ્રિય જીવેાની દયા. મનુષ્ચાને સપૂર્ણિમ પચેન્દ્રિય જીવ ઉત્પન્ન થવાના નિમિત્તભૂત પર સ્થાનાઃ ૧૨ ૨ આંખ . ૨ કાન ૧ નાકનું મુખ્ય છિદ્ર ૧ નાભિ ૧ માહુ: ૧ સૂત્રદ્વાર ૧ મળદ્વાર = ૧ જન્મકાર સીઆને વધારે ૨ ન આ ખાર સ્થાનકેથી નીકળતા ૧૪ વિવિધ રસા-ધાતુ, પિત્તો, શ્લેષ્મા, વીય, ઋતુ, ઝાડા, પેશાબ, મણના મળે
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy