SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ સિજ્જા મારું પાપ મિથ્યા થાઓ. પ્રશ્ન—સાધુને દિવસે શયનના નિષેધ હાવાથી એ અતિચાર દિવસે કેવી રીતે થાય ? ઉત્તર—પ્રશ્ન ખરાખર છે, પણ આ પાઠ જ એમ જણાવે છે કે વિહારને કારણે થાક લાગ્યા હાય અને રાગ ઇત્યાદિ પ્રસંગે અપવાદથી સાધુ દિવસે પણ શયન કરી શકે અને ત્યારે આ અતિચાર પણ સ'વિત છે. ૨૧ એમ શયન સંબંધી અતિચારાનુ પ્રતિક્રમણ કહીને હવે ગાચરી સ`ખધી અતિચારાનુ પ્રતિક્રમણ કરવા માટે કહે છે કે— ‘ પ્રતિમામિ '=પ્રતિક્રમણ કરુ... છું. શાનુ ? ગોચરી ફરવામાં જે અતિચારા લાગ્યા હોય તેનું. એમ સત્ર સખ’ધ જોડવા. ‘જોવચનિયામ’=ગાયનું ચરવુ” તે ‘ગોવર’ કહેવાય, ગોચરની જેમ ‘પf=ભ્રમણ કરવું તે ‘ગોચરખા', તેમાં લાગેલા અતિચારાનું. કયા વિષયમાં ? ‘મિક્ષારીયામ્’ ભિક્ષા માટે ભ્રમણ કરવુ તે ભિક્ષાચર્ચામાં, અર્થાત્ ભિક્ષા માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ કરું છુ.. તે આ પ્રમાણે ઃ સાધુ આહારાદિ વસ્તુ મળે કે ન મળે તેની અપેક્ષા વિનાના અને ચિત્તમાં દીનતા રહિત, અર્થાત્ મળે તો સયમ વૃદ્ધિ અને ન મળે તા તપાવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માનંતા, માટે જ મળવા, ન મળવામાં નિરપેક્ષ હાવાથી દીનતા વિનાનેા. વળી ઉત્તમ (શ્રીમ`તનાં), અધમ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy