SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે संघयणकालबलदूसमा-रयालंबणाई चित्तण । ' सव्वं चिय निअमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥४४॥ बुच्छिन्नो जिणकप्पो, पडिमाकप्पो अ संपई नस्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणीए ॥४५॥ तह वि जइ एअ नियमा-राहणविहीए जइज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ॥४६॥ एए सव्वे नियमा, जे सम्मं पालयंति वेरग्गा । तेसिं दिक्खा गहिआ, सहला सिवसुहफलं देइ ॥४७॥ રહિત-પામર હોય તેવા-જવે આળસ-પ્રમાદથી બધા નિયમરૂપી સંયમની ધૂંસરીને છોડી દે છે. (૪૪) | (સંપ્રતિકાળે) જિનકલ્પ વ્યછિન થયેલ છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વાત નથી અને સંઘયણાદિકની હાનિથી શુદ્ધ સ્થવિરક૯પ પણ પાળી શકાતું નથી, તે પણ જે મુમુક્ષુ જીવ આ નિયમોની આરાધના કરવા પૂર્વક સમ્યગૂ ઉપયુક્ત ચિત્તવાળા થઈ ચારિત્ર પાળવામાં યત્ન (ઉદ્યમ) કરશે, તે તે નિયમ-નિ જિનાજ્ઞાને આરાધક થશે. (૪૫-૪૬) આ સર્વે નિયમોને જે આત્માએ વૈરાગ્યથી સારી રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે અને તે શિવસુખના ફળને આપે છે. (૪૭) ॥ इति संविग्नसाधुयोग्यनियमकुलकम् ॥
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy