SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સંવિ સાધુગ્ય નિયમકુલક ૩૪૧ दुब्बलसंघयणाण वि, एए नियमा सुहावहा पायं । किंचि वि वेरग्गेणं, गिहिवासो छडिओ जेहिं ॥४१॥ संपइकाले वि इमे, काउं सक्के करेइ नो निअमे । सो साहुत्तगिहित्तण-उभयभट्ठो मुणेयव्वो ॥४२॥ जस्स हिययम्मि भावो, थोवो वि न होइ नियमगहणं मि । तस्स क(ग)हणं निरत्थय-मसिरावणि कूवखणणं व ॥४३॥ શરીરનો બાંધો નબળો છે એવા દુર્બળ સંઘયણવાળા પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છોડ્યો છે, તેઓને આ ઉપર જણાવેલા નિયમ પ્રાયઃ સુખેથી પાળી શકાય તેવા (શુભ ફળ દેનારા) છે. (૪૧) સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમોને જે આદરે-પાળે નહિ, તે સાધુપણું થકી અને ગૃહસ્થપણા થકી એમ ઉભયભ્રષ્ટ થયે જાણ. (૪૨) જેના હૃદયમાં ઉક્ત નિયમો ગ્રહણ કરવાને લેશ પણ ભાવ ન હોય, તેને આ નિયમ સંબધી ઉપદેશ કરે, એ સિરા રહિત (જ્યાં પાણી પ્રગટ થાય તેમ ન હોય તેવા) સ્થળે ફ ખોદવા જે નિરર્થક-નિષ્ફળ થાય છે. અથવા તેનો સંયમનો સ્વીકાર પાણી વિનાની જમીનમાં કૂ ખોદવા બરાબર છે. (૪૩) વર્તમાનમાં સંઘયણબળ, કાળબળ અને દુઃષમ આરે વગેરે નબળાં છે”-એવાં હીણાં આલંબને પકડીને પુરુષાર્થ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy