SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સાથ ઈન્દ્રિયા, કષાયા, ગારવા અને પરીષહરૂપ શત્રુઓથી વિજય મેળવવા તે તેા દુષ્કર દુરતમ છે. ૩૦૮ માટે સુખના અભવ્ય જીવાએ એ પરિષહા, ઇન્દ્રિયા, ગારવા અને એ બધાના નાયક સરખા કષાયાને જીતવા માટે ક્ષમા, મૃદુતા, સરળતા અને સતાષરૂપ સ્વગુણાની મદદ મેળવવી જોઇએ. આખરે તે આત્માનું સુખ આત્માની શક્તિઓના (અધ્યાત્મના) મળે જ મેળવી શકાશે, જડ વસ્તુઓ તેા જાગ્રત આત્માને પ્રારભમાં ઘેાડા સાથ આપશે, માહમૂઢને તે વિશેષ સાવી સ`સારમાં ભટકાવશે વગેરે તત્ત્વને વિચારી આત્મ(અધ્યાત્મ)બળ કેળવવા પ્રયત્નશીલ થવુ* ઇત્યાદિ.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy