SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીશ પરીષહે ૨૮૯ ૪. ઉષ્ણ –ગરમીથી તપેલે પણ સાધુ ગરમીની નિન્દા ન કરે, છાયાનું સ્મરણ ન કરે, તેમ પંખાની કે શરીરે જળ સિંચવા વગેરેની ઈચ્છા પણ ન કરે. પ. દેશમશક-ડાંસ, મરછર વગેરે કરડવા છતાં જીવમાત્રને આહાર પ્રિય છે એમ સમજતે, તેને દૂર ન કરે, દ્વષ પણ ન કરે અને ત્રાસ પણ ન પામે. ૬. અચલક-જીર્ણપ્રાયઃ વસ્ત્ર ધારણ કરતે મુનિ મારે વસ્ત્ર નથી અથવા આ વસ્ત્રો સારાં નથી,” એમ આર્તધ્યાન ન કરે, કિન્તુ સંયમની લાભ-હાનિને સમજો, સારા-ખોટાં વસ્ત્રોની ઈચ્છા નહિ કરતાં જ્યારે જે સંયમેપકાર એને લભ્ય હોય તેમાં પ્રસન્ન રહે, રાગ-દ્વેષ ન કરે. ૭. અરતિ-ધર્મરૂપ આરામને ઈચ્છતો મુનિ ચાલવામાં, ઊભા રહેવામાં કે બેસવામાં પણ ચિત્તની સ્વસ્થતા (સમાધિ)ને કેળવે; પણ અરતિ ન કરે. ૮. સ્ત્રી-મુનિને સ્ત્રીને અનુકૂળ પરીષહ આવે (ભેગાદિની પ્રાર્થના કરે છે, ત્યારે પણ મુનિ સ્ત્રીના ભેગની ઈચ્છા સરખી પણ ન કરે, કિન્તુ સ્ત્રીને સંગ દુર્ગાનનું કારણ છે, મેક્ષની સાધનામાં વિનભૂત છે અને તેની ચિંતા કરવામાત્રથી પણ ધર્મને નાશ થાય છે, એમ વિચારે. એ પ્રમાણે સ્ત્રીઓ પુરુષને અંગે વિચારે. ( ૯. ચર્ચા-વિહાર-સાધુ રામાનુગ્રામ વિચરે, વિના
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy