SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણસિત્તરીમાં ૧૦ શ્રમધમ ૨૫૭ કંઈ બાધક નથી. આ ગ્રંથમાં જુદી કહેલી પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓથી પવિત્રપણે (નિરતિચાર) પાળેલાં આ વ્રત યથાર્થ ગુણસાધક બને છે. એ ઉપરાંત પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનમાં છ રાત્રિભેજનવિરમણ વ્રત આ પ્રમાણે કહેલું છે – चतुर्विधस्याहारस्य, सर्वथा (निशायाम् ) परिवर्जनम् । षष्ठं व्रतमिहैतानि, जिनमूलगुणाः स्मृताः ॥८॥ ભાવાર્થ-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ-એ ચારે પ્રકારના આહારને રાત્રિએ સર્વથા ત્યાગ કરે તે છઠું રાત્રિભેજનવિરમણ વ્રત કહ્યું છે. શ્રી જિનેશ્વરએ આ વ્રતોને તથા ઉપલક્ષણથી આગળ કહીશું તે શ્રમણધર્મ વગેરે ચરણસિત્તરીના ભેદને સંયમના મૂળ ગુણો કહ્યા છે. તેમાં હવે દશવિધ શ્રમણુધર્મ કહીએ છીએ– खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे । सच्चं सोयं आकिंचणं, च बंभं च जइधम्मो ॥९॥ ભાવાર્થ-૧. ક્ષમા-શક્તિના સદભાવે કે અભાવે પણ પરાભવાદિ પ્રતિકૂળતાને સહન કરવાને આત્મપરિણામ અર્થાત્ ક્રોધકષાયના ઉદયને સર્વ રીતે નિષ્ફળ બનાવ ૧૭
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy