SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીના દોષો ૨૩૭ સચિત્તમાં અને ૪. અચિત્ત અચિત્તમાં ખાલી કરે, એ ચાર ભાંગામાં છેલ્લો ભાંગે શુદ્ધ જાણ. ૬. દાયક-અગ્ય દાતારના હાથે વહેરવાથી દાયકદેષ લાગે. તે દાતારનું સ્વરૂપ નીચે પ્રમાણે જાણવું– अवत्त अपहु थेरे, पंडे मत्ते अ खित्तचित्ते अ । दित्ते जक्खाइ8, करचरणछिन्नंध णिअले अ ॥१॥ तद्दोस गुग्विणी बालवच्छ कंडंतीपिस-भज्जंती । कंतती पिंजती, भइआ दगमाइणो दोसा ॥२॥ અર્થ—અવ્યક્ત એટલે બાળ વગેરે અયોગ દાતારને હાથે દાન લેવામાં નીચે પ્રમાણે ઉત્સર્ગ અપવાદ સમજ – ૧. અવ્યક્ત-આઠ વર્ષથી ન્યૂન ઉમ્મરવાળે બાળ જાણવો. માતા-પિતાદિની સંમતિ વિના તેના હાથે દાન લેવાથી સાધુની ઉપર ઘણું લઈ જવા વગેરેને આપ આવે અને તેના વાલીઓને દ્વેષ થાય, માટે તેના હાથે નહિ લેવું, કિન્તુ તેનાં માતા-પિતાદિની સંમતિથી તે વહેરાવે તે લેવું, એમ સર્વત્ર ગુણદોષ સ્વયં વિચારવા. ૨. અપ્રભુ-નેકર, ચાકર, રાઈ વગેરે સત્તા વિનાને દાતાર વહેરાવે તે પણ ન લેવું, કિન્તુ તેના માલિકની સંમતિથી તે વહેરાવતો હોય તે લેવું કલ્પ. ૩. સ્થવિર-સિત્તર અથવા મતાન્તરે સાઠ વર્ષથી વધારે ઉમ્મરવાળો વૃદ્ધ તેના હાથે વહરતાં શરીર કંપવા
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy