SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાક્ષિકસૂત્ર ૧૫૧ કરવા.) ‘વ્યવસાયઃ ’–આત્મામાં દુષ્કર પશુ આરાધના (ઉદ્યમ) કરવાના અધ્યવસાય પ્રગટ કરનારુ’, ‘ સાધનાર્થ’માક્ષની સાધના માટે તે ‘ અર્થ ' એટલે પરમ ઉપાય. ‘ વાનિવારવું; ’-પાપ-અશુભ કર્મ-નું નિવારણ કરનારુ'. ‘નિવારના ’-પોતાને તેાની પ્રાપ્તિમાં અતિ દૃઢ કારણ છે, એથી તે શુભ કર્મીની નિકાચનામાં કારણ હાવાથી તેને જ નિકાચના કહેવાય છે. ‘ માવિરોધિઃ ’-ભાવ એટલે આત્માના પરિણામાની વિશુદ્ધિ કરનાર હાવાથી ‘ભાવવિશેાધિ’ છે. ‘ વસાવાદñ ’-પતાકા એટલે ચારિત્રની આરાધનારૂપ વિજયધ્વજનું હરણ ( ગ્રહણ ) કરવારૂપ હાવાથી ‘પતાકાહરણ ’ છે. ( અર્થાત્ ચારિત્ર દ્વારા કર્મની સામે આત્માના વિજય કરાવનાર છે.) ‘નિëદના '–દૂર હટાવી દેવું, કમરૂપી શત્રુઓને આત્મારૂપી નગરમાંથી હંમેશને માટે નિર્વાસ (બહિષ્કાર ) કરનાર છે. ‘આરાધના ગુળ નામ ’–મુક્તિના સાધક ચારિત્રના વ્યાપાસ (ઉદ્યમા) રૂપી ગુણાની ‘આરાધના ' એટલે અક્ષયતા કરનાર છે. (અર્થાત્ મુક્તિપ્રાપક વ્યાપારોમાં અખંડ પ્રવૃત્તિ કરાવનાર છે.) ‘સંવરો: ’– નવાં કર્માને રાકવારૂપ સવરના યાગ એટલે વ્યાપાર છે, અથવા સ ંવરની સાથે આત્માના ચાગ કરાવનારુ છે. (આત્મામાં સંવર પ્રગટ કરનારુ' છે.) ‘ પ્રાત:ધ્યાનોપયુતા’ -શ્રેષ્ઠ (ધર્મ અને શુલ) ધ્યાનની પ્રાપ્તિ રૂપ છે. ‘ચુત ચ જ્ઞાને’–અહી”. સપ્તમીના બદલે ત્રીજી વિભક્તિના પ્રયાગ સમજવા, એથી જ્ઞાન સાથે તે સંબધ કરાવનાર છે અર્થાત્ : *
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy