SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા અધિકારને જણાવનારાં દશ શાસ્ત્રો તે દશ દશાઓ. અહી દરેકનુ નામ સ્ત્રીલિંગે મહુવચનાન્ત છે, તેનું કારણ તે શાસ્ત્રો તેવા નામે આગમમાં જણાવેલાં છે. તે આ પ્રમાણે— कम्मविवगाण दसा, उवास गंतगडणुत्तरदसा य । पण्हावागरणदसा, दसासुअक्खंधदसा य ॥ १ ॥ बंधाइ दसा चउरो, सेसा वक्खाणिआ न चुन्नीए । महव्वयकसायचउजुअ - तवेहिं दसहा समणधम्मो ||२|| · વ્યાખ્યા—૧. કવિપાકદશા, ૨. ઉપાસકદશા, ૩. અતકૃતદશા, ૪. અણુત્તરાપપાતિકદશા, પ. પ્રશ્નવ્યાકરણદશા, ૬. દશાશ્રુતસ્કંધદશા, ૭. અધદશા, ૮. દ્વિવૃદ્ધિદશા, ૯. દીર્ઘદશા, ૧૦. સ ક્ષેપકદશા-એમ દશ દશાસૂત્રેા જાણવાં. તેમાં છેલ્લી ચાર દશા વતમાન કાળે અપ્રસિદ્ધ હોવાથી ચૂર્ણિમાં કહી નથી. તથા પાંચ મહાવ્રતાનુ' પાલન, ચાર કષાયના ત્યાગ અને ખાર પ્રકારને તપ એ દૃશ પ્રકારે શ્રમણધમ સમજવા. ‘૩૫૦ ’ વગેરેને અપૂર્ણાં પ્રમાણે, (૨૧) * • આશાતનાં ૨ સf '–સામાન્ય રીતે સર્વ કાઈ આશાતનાઓને, અથવા ત્રિશુળ પાવા ’–અગિઆરના * ક્ષમા, મૃદુતા, આવ, નિલેભિતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય-યતિધર્મના એ પણુ શ પ્રકારા કહ્યા છે. ખીન્ન આચાર્યાં ક્ષમા, નિર્લોભતા, માર્દવ, આવ, લાધવ, તપ, સંયમ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્યું —એમ પણ દશ પ્રકારો કહે છે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy