SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે તે આઠ પ્રવચન-માતાઓને “૩૫૦' પ્રાપ્ત થયેલે વગેરે અર્થ ઉપર પ્રમાણે. (૧૭). “નવ વનિતાનાનિ –પાપનાં કારણભૂત નવ (ગ વગેરેને મેળવવાની ભાવનારૂપ) નિયાણાં, તે આ પ્રમાણે નિર-સિટ્રિ-થિ-પુfસે, રિપવિસારે પરિવારે ૪ i gણુ-ધેિ, દુના નવ નિશાળે ”-કોઈ સાધુ (તપસ્વી) એમ વિચારે કે, દેવ-દેવલોક તે પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમંત રાજાઓ જ દે છે, જો મારા તપ-નિયમાદિનું ફળ હોય તે “ભવિષ્યમાં હું રાજા થાઉં?–૧. કઈ એમ વિચારે કે રાજાને તે. બહુ ખટપટ અને દુઃખ-ભય હેય છે, માટે “હું ધનપતિ -શેઠ થાઉં —૨. કેઈ એમ વિચારે કે પુરુષને ઘણી પ્રવૃત્તિ, યુદ્ધમાં ઊતરવું, દુષ્કર કાર્યો કરવા વગેરે દુઃખ હોય છે, માટે મારું તપ-નિયમ વગેરે સફળ હોય તે “હું ભવિષ્યમાં સ્ત્રી થાઉં”—૩. કેઈ એમ વિચારે કે સ્ત્રી નિર્બળ, પરાધીન તથા નિન્દાનું પાત્ર ગણાય છે, માટે “હું અન્ય જન્મમાં પુરુષ થાઉં--જ. કોઈ એમ વિચારે કે આ મનુષ્યના ભાગે તે મૂત્ર, પુરિષ, વમન, પિત્ત, શ્લેષ્મ, શુક વગેરે અશુચિથી ભરેલા છે, દેવ-દેવીઓ પોતાનાં વિધવિધ વૈકિય રૂપે કરીને ભેગ ભેગવે છે, માટે હું બીજા દેવ-દેવીઓને ભેગવી શકું તે પરપ્રવિચારી દેવ થાઉ –૫. કઈ વળી એમ વિચારે કે એમાં તે બીજા દેવ-દેવીઓની પરાધીનતા છે, માટે હું મારા પિતાનાં જ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy